Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Dharma-Bhakti Mata’s Ota (ધર્મદેવ-ભક્તિમાતાના ઓટો)

The Veranda of Dharmadev and Bhaktimata. (English)

This sacred place, known as Dharma-Bhakti Mata’s Ota, is located on the eastern side, across the bank of Narayan Sarovar.

 

Shri Dharmadev and Bhaktimata departed from their mortal bodies in Ayodhyapuri. Their last rites were performed on Ram Ghat, on the banks of the sacred Sarayu River.

ધર્મદેવ-ભક્તિમાતાના ઓટો (Gujarati)

નારાયણ સરોવરના સામા કિનારે પૂર્વ તરફ આવેલું આ સ્થળ છે - ધર્મ-ભક્તિ માતાના ઓટા. 

 

શ્રી ધર્મદેવ-ભક્તિમાતાએ અયોધ્યાપુરીમાં નશ્વરદેહનો ત્યાગ કરેલો. તેમના અગ્નિ સંસ્કાર સરયૂ નદીના કિનારે રામઘાટ ઉપર કરવામાં આવ્યા