Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Makhoda Ghat (મખોડા ઘાટ)

Makhoda Ghat

Makhoda Ghat is located approximately ten miles from Chhapiya. Once, a temple of a Vairagi was being constructed at this ghat. While excavation work was being carried out for the foundation of the temple, a huge ancient cannon dating back to the time of King Dasharatha was discovered buried in the ground.

 

The men of the King of Ayodhya came to take the cannon. Since the cannon was extremely heavy, around fifty men tried with great effort to load it onto a cart, but they were unable to lift it.

 

Seeing this, Shri Hari effortlessly lifted the enormous cannon and placed it onto the cart with just one hand.

 

This ghat is situated on the bank of the sacred Manorama River. Every year, a large fair is held at this place on the full moon day of the month of Chaitra.

 

Therefore, this ghat is considered a sacred place associated with the divine prasadi of Shri Hari.

મખોડા ઘાટ

છપૈયાથી દસેક માઈલના અંતરે આવેલ આ મખોડા ઘાટ છે. આ મખોડા ઘાટ પર એક વખત એક વૈરાગીનું મંદિર બંધાતું હતું. મંદિરના પાયા માટે ખોદકામ થતું હતું ત્યારે જમીનમાંથી દશરથ રાજાના વખતની એક વિશાળ પુરાતન તોપ મળી આવી હતી.

અયોધ્યાના રાજાના માણસો આ તોપ લેવા માટે આવ્યા. તોપ ખૂબ વજનવાળી હોવાથી પચાસેક માણસોએ બળપૂર્વક પ્રયત્ન કરવા છતાં એ તોપ ગાડામાં ચડતી નહોતી.

 

આ જોઈને શ્રી હરિએ સહજતાપૂર્વક કેવળ એક હાથે જ એ તોપને ગાડામાં ચડાવી દીધી હતી.

 

આ ઘાટ પવિત્ર મનોરમા નદીના કિનારે આવેલો છે. દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના રોજ આ જગ્યાએ મોટો મેળો ભરાય છે.

તેથી કરીને આ ઘાટ પ્રસાદીનો છે.