Shree Swaminarayan Mandir Chhapiya
Open menu

Gangajaliyo Kuvo (ગંગાજળીયો કૂવો)

Gangajaliyo Well (English)

This Gangajaliyo well, located near the birthplace of Shri Hari, is a sacred well blessed by His divine presence. The entire family, including child Ghanshyam, used the water from this very well.

 

Once, at this well, Shri Ganga Ji and Shri Yamuna Ji appeared carrying copper vessels and gave a bath to Shri Bal Ghanshyam Maharaj.

ગંગાજળીઓ કૂવો (Gujarati)

શ્રીહરિના જન્મસ્થાનની સમીપે આવેલો આ ગંગાજળીયો કૂવો પ્રસાદીનો છે. બાળ ઘનશ્યામ સહિત સમગ્ર કુટુંબ આ જ કૂવાના પાણીનો વપરાશ કરતા હતા.


એક વખત આ કૂવા ઉપર શ્રી બાળ ઘનશ્યામ મહારાજને શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીએ ત્રાંબાકુંડીઓ લઇને સ્નાન કરાવ્યું હતુંં.